| વર્તમાન કાલ | ભૂતકાલ | ભવિષ્ય કાલ |
| હું જાઉ છું |
હું ગયો |
હું જઈશ
|
| ખાવ છું |
મેં જમ્યું |
હું ખાઈ લઈશ
|
| આવું છું |
હું આવ્યો |
હું આવીશ
|
| આપું છું |
મેં આપ્યું |
હું આપીશ
|
| સૂતો છું |
હું સુઈ ગયો |
હું સુઈ જઈશ
|
| વાંચું છું |
મેં વાંચ્યું |
હું વાંચીશ
|
| કરું છું |
મેં કર્યું |
હું કરીશ
|
| સાંભળું છું |
મેં સાંભળ્યું |
હું સાંભળીશ
|
| જોવ છું |
મેં જોયું |
હું જોઇશ
|
| જાઉ છું |
હું જાવ છું |
હું ચાલીશ
|
| કહું છું |
મેં કહ્યું |
હું કહીશ
|
| ખવડાવું છું |
મેં જમાડયું |
હું ખવડાવીશ
|
| ન્હાવ છું |
મેં સ્નાન કર્યું |
હું સ્નાન કરીશ
|
| પુજુ છું |
મેં પૂજા કરી |
હું પૂજા કરીશ
|
| પૂછું છું |
મેં પૂછ્યું |
હું પૂછીશ
|
| ખરીદું છું |
મેં ખરીદ્યું |
હું ખરીદીશ
|
| વહેંચું છું |
મેં વહેચ્યું |
હું વહેંચીશ
|
| કહું છું |
મેં કહ્યું |
હું કહીશ
|
| બોલું છું |
હું બોલ્યો |
હું બોલીશ
|
| ચલાવું છું |
મેં ચલાવ્યું |
હું ચલાવીશ
|
| ઉપાડું છું |
મેં ઉપાડ્યું |
હું ઉપાડીશ
|
| લખું છું |
મેં લખાવ્યું |
હું લખીશ
|
| દોડું છું |
હું દોડ્યો |
હું દોડીશ
|
| ભાગું છું |
હું ભાગ્યો |
હું ભાગીશ
|
| ગાઉ છું |
મેં ગાયું |
હું ગાઈશ
|
| વગાડું છું |
મેં વગાડ્યું |
હું વગાડીશ
|
| હું કરું છું |
મેં કર્યું, કર્યું |
હું કરીશ
|
| હું ભરું છું |
મેં ભર્યું |
હું ભરીશ
|
| હું રસોઈ બનાવું છું |
મેં રસોઈ બનાવી |
હું રસોઈ બનાવીશ
|
| હું ઉપાડું છું |
મેં ઉપાડ્યું |
હું ઉપાડીશ
|
| હું રમું છું |
હું રમ્યો |
હું રમીશ
|
| લઈ જાવ છું |
હું લઇ ગયો |
હું લઇ જઈશ
|
| નથી કરતો |
મેં નથી કર્યું |
હું નહીં કરું
|