| ગુજરાતી ભાષા | કુમાઉની ભાષા |
| હું સ્કૂલે જાવ છું |
મેં સ્કૂલ જાં |
| હું સ્કૂલે જઈ રહ્યો છું |
મેં સ્કૂલ જાંણયૂં |
| હું સ્કૂલે જઈશ |
મેં સ્કૂલ જાંણે હુંનૈલ્યુ |
| હું સ્કૂલે ગયો |
મેં સ્કૂલ ગયું |
| હું સ્કૂલે જઈ આવ્યો |
મેં સ્કૂલ જૈ એ ગયું |
| હું સ્કૂલે આવ્યો |
મેં સ્કૂલ જૈ એ છયૂં |
| હું સ્કૂલે ગયો |
મેં સ્કૂલ ન્હાઈ ગૈ છયું |
| હું સ્કૂલે જતો હતો |
મેં સ્કૂલ જાંણે છયૂં |
| હું સ્કૂલ ચાલી ગયો હોઈશ |
મેં સ્કૂલ ન્હાઈ ગૈ હુનૈલયું |
| જો તમે આવશો તો હું સ્કૂલે જઈશ |
તુ ઉંનૈ ત મેં સ્કૂલ જાંન્યૂન |
| હું સ્કૂલે જઈશ |
મેં સ્કૂલ જૂંન |
| હું સ્કૂલે જઈ શકું છું |
મેં સ્કૂલ જૈ સકું |
| જો તમે આવશો તો હું સ્કૂલે જઈશ |
તુમ આલા ત મેં સ્કૂલ જૂંન |