| ગુજરાતી ભાષા | કુમાઉની ભાષા |
| રામ વાંચે છે |
રામ પઢન |
| રામ વાંચી રહ્યાં છે |
રામ પઢનૌ |
| રામે વાંચી લીધું છે |
રામૈલ પઢિ હૈલૌ |
| રામ સવારથી ભણે છે |
રામ રતૈ બટિ પઢનૌ |
| રામે વાંચ્યું |
રામૈલ પઢો |
| રામ વાંચતો હતો |
રામ પઢનૌ છિ |
| રામે વાંચી લીધું હતું |
રામૈલ પઢિ હાલ છિ |
| રામ સવારથી જ ભણતો હતો |
રામૈ રતૈ બટિ પઢનૌ છિ |
| રામ વાંચશે |
રામ પઢોલ |
| રામ ભણતો હશે |
રામ પઢનૈ હુનૌલ |
| રામે વાંચ્યું હશે |
રામૈલ પઢિ હૈલ હુનૌલ |
| રામ સવારથી ભણતો હશે |
રામ રતૈ બટિ પઢનૈ હુનૌલ |